Sunday, October 21, 2018

Football

8માં ખિતાબ માટે સાફ ફુટબોલ કપમાં ભારતનો સામનો માલદિવ સામે થશે

15 સપ્ટેમ્બર, (SportsMirror.in), મુંબઇ : સૈફ ફુટબોલ કપમાં આજે ભારત અને માલદિવ વચ્ચે ખિતાબી જંગ ખેલાશે. ત્યારે ફાઇનલ મેચ પહેલા તમને જણાવી દઇએ કે કઇ...

સૈફ ચેમ્પિયનશિપમાં ભારત-માલદિવ વચ્ચેની ફાઇનલ પહેલા જાણો કોણ કેટલું સફળ

14 સપ્ટેમ્બર, (SportsMirror.in), મુંબઇ : Saff Championship 2018 સૈફ ચેમ્પિયનશિપ 2018ની આવતી કાલે ફાઇનલ મેચ રમાવાની છે. આ ફાઇનલ મેચ ભારત અને માલદિવ વચ્ચે...

ભારતના સ્વતંત્રતા દિવસે દિગ્ગજ ખેલાડીઓએ ટ્વીટ કરી શુભકામનાઓ પાઠવી

15 ઓગષ્ટ, (SportsMirror.in), મુંબઇ : આજે સમગ્ર ભારત દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રમત જગતમાં પણ સ્વતંત્રતા દિવસની જોરશોરથી ઉજવણી કરવામાં...

એશિયન ચેમ્પિયનશિપમાં ભારતની અંડર16 ફુટબોલ ટીમે ઇરાકને 1-0 થી હરાવીને ઇતિહાસ...

7 ઓગષ્ટ, (SportsMirror.in), મુંબઇ : ભારતીય ફુટબોલ આજ કાલ ઉત્તરોતર પ્રગતી કરી રહ્યું છે. પહેલા ભારતની અંડર 20 ટીમે વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટીનાને હરાવ્યા બાદ હવે અંડર...

ભારતીય ફુટબોલની અંડર 20 ટીમે કર્યો એવો કારનામો કે વિશ્વ ફુટબોલ...

7 ઓગષ્ટ, (SportsMirror.in), મુંબઇ : ભારતમાં ધીમે ધીમે ફુટબોલ ક્ષેત્રે શાનદાર પ્રદર્શન કરી હરીફ ટીમોને હંફાવતું જાય છે. ભારતની સીનીયર ટીમ તો ઠીક પણ હવે જુનીયર...

સુનીલ છેત્રીના જન્મદિવસે AFC એ આપી ભેટ, છેત્રીને એશિયન આઇકોન તરીકે...

4 ઓગષ્ટ, (SportsMirror.in), મુંબઇ : ભારતીય ફુટબોલ કેપ્ટન સુનીલ છેત્રીને આજે તેમના 34માં જન્મદિવસ પર એશિયાઈ ફુટબોલ ફેડરેશન (AFC)એ 'એશિયાઇ આઇકોન' તરીકે નામાંકિત કર્યો અને ગોલ...

57 વર્ષના મારાડોનાએ 29 વર્ષની ગર્લફ્રેન્ડ ઓલિવા સાથે સગાઇ કરી

28 જુલાઇ, (SportsMirror.in), મુંબઇ : આર્જેન્ટીનાના લેજન્ડરી ફૂટબોલર ડિએગો મારાડોનાએ 57 વર્ષની ઉંમરે તેના કરતાં 29 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાની તૈયારી શરૂ...

ફુટબોલ વર્લ્ડ ચેમ્પિયન ફ્રાંસનું થયું શાહી સ્વાગત, ભવ્ય વિજય પરેડ યોજવામાં...

18 જુલાઇ, (SportsMirror.in), મુંબઇ : રશિયામાં યોજાયેલા ૨૧માં ફૂટબોલ વર્લ્ડ કપમાં રવિવારે રમાયેલી ફાઈનલમાં ક્રોએશિયાને હરાવીને ફ્રાન્સે ચેમ્પિયનશીપ જીતી લીધી હતી. ૨૦ વર્ષ બાદ...

શું તમારી પાસે ફિફા વર્લ્ડ કપનું FAN ID કાર્ડ છે, તો...

16 જુલાઇ, (SportsMirror.in), મુંબઇ : રશીયામાં છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપના ફિવરો અંત આવ્યો છે. પરંતુ ચાહકોમાં ફુટબોલ વર્લ્ડ કપનો ફિવર...

વર્લ્ડ કપમાં ફ્રાંસ ચેમ્પિયન બનતાની સાથે જ દેશમાં કરોડો લોકોએ રસ્તાઓ...

16 જુલાઇ, (SportsMirror.in), મુંબઇ : ફિફા વર્લ્ડકપ 2018ની ફાઇનલમાં ક્રોએશિયાને 4-2 થી હરાવીને ફ્રાન્સ ચેમ્પિયન બની ગયું હતું. ફ્રાન્સ બીજી વખત વર્લ્ડ કપ જીત્યો...

Breaking News

STAY CONNECTED

9,039FansLike
0FollowersFollow
0FollowersFollow

Headlines

અમે કપિલ પાજીને ગાંડો ગણતા હતા

બોલિવુડના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર કબીર ખાન હાલ ભારતે જીતેલા પહેલા વર્લ્ડ કપને લઇ ફિલ્મ બનાવી રહ્યા છે. દરમ્યાન ટીમના ખેલાડી ૧૯૮૩ના વર્લ્ડ કપની યાદો...

ક્રિકેટના જન્મદાતા ગણાતા દેશના લોકો જ ક્રિકેટને બોરીંગ રમત ગણાવી

હાલમાં જ કરવામાં આવેલા સર્વામાં ક્રિકેટને લઇને એક ચોકાવનારું રીઝલ્ટ સામે આવ્યું છે. જેમાં એક રિસર્ચ પ્રમાણે બ્રિટનના 39% લોકોને ગોલ્ફની રમત દુનિયાની સૌથી...

વિવાદો અને બબાલો બાદ બેન સ્ટોક્સ માટે આવ્યા ખુશીના સમાચાર

ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ હાલમાં વિવાદોના ઘેરામાં છે. આની વચ્ચે તેમના માટે એક સારી ખબર આવી છે. ટૂંક જ સમયમાં તે પોતાની ગર્લફ્રેન્ડની...