Sunday, October 21, 2018

Tennis

રોહન બોપન્ના અને દિવિજ શરણની જોડીએ ભારતને અપાવ્યો બીજો ગોલ્ડ મેડલ

24 ઓગષ્ટ, (SportsMirror.in), મુંબઇ : ભારતના સ્ટાર ગણાતા ટેનીસ ખેલાડી રોહન બોપન્ના અને એશિયન ગેમ્સમાં તેનો જોડીદાર દિવિજ શરણની જોડીએ છઠ્ઠા દિવસે શુક્રવારે ભારતને ગોલ્ડ...

અમદાવાદની અંતિકા રૈનાએ એશિયન ગેમ્સમાં કાસ્ય પદકથી સંતોષ માનવો પડ્યો

24 ઓગષ્ટ, (SportsMirror.in), મુંબઇ : ગુજરાતમાં અમદાવાદની અંકિતા રૈના કે જે હાલ ભારતની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી તેને પોતાની કારકિર્દીમાં શાનદાર પ્રદર્શન કરતા એશિયન ગેમ્સની...

ભારતના સ્વતંત્રતા દિવસે દિગ્ગજ ખેલાડીઓએ ટ્વીટ કરી શુભકામનાઓ પાઠવી

15 ઓગષ્ટ, (SportsMirror.in), મુંબઇ : આજે સમગ્ર ભારત દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રમત જગતમાં પણ સ્વતંત્રતા દિવસની જોરશોરથી ઉજવણી કરવામાં...

રોજર્સ કપમાં ટોપ10માં સામેલ એલેક્ઝાન્ડર ઝવેરેવને હરાવી ફરી સ્ટેફાનોસે અપસેટ સર્જ્યો

12 ઓગષ્ટ, (SportsMirror.in), મુંબઇ : રોજર્સ કપ ટેનીસ ટુર્નામેન્ટમાં એક પછી એક અપસેટ સર્જનાર ગ્રીસના યુવા ખેલાડી સ્ટેફાનોસ સિસિપાસે ફરી અપસેટ સર્જયો છે. સ્ટેફાનોસે...

નોવાક જોકોવિચ અપસેટનો શિકાર બન્યો, રોજર્સ કપમાં સ્ટેફાનોસે હરાવ્યો

12 ઓગષ્ટ, (SportsMirror.in), મુંબઇ : રોજર્સ કપમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા નોવાક જોકોવિચ અપસેટનો શિકાર બન્યો છે. સ્ટેફાનોસ સિસિપાસે રોજર્સ કપમાં મેજર અપસેટ સર્જતાં...

Video : સાનિયા મિર્ઝાએ પોતાના બેબી બંપ સાથે ટેનીસ રમતા જોવા...

10 જુલાઇ, (SportsMirror.in), મુંબઇ : ભારતીય મહિલા ટેનીસ સ્ટાર સાનીયા મિર્ઝા ફરી તેના બેબી બંપના કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. પ્રેગનન્સી પછી સાનિયાએ પોતાના ઓફિશિયલ...

વોશિંગ્ટન ઓપનમાં 3 કલાકની મેરેથોન મેચમાં એન્ડી મરેએ જીત મેળવી ક્વાટર...

4 ઓગષ્ટ, (SportsMirror.in), મુંબઇ : બ્રિટનના એન્ડી મરેએ રોમાનિયાના મારિયસ કોપિલને ત્રણ કલાક બે મિનિટ સુધી ચાલેલી મેરેથોન મેચમાં 6-7, 6-3, 7-6થી પરાજય આપી...

જાણો, વર્ષના ચોથા ગ્રાંડ સ્લેમ US Open 2018ની ઇનામી રાશીમાં કેટલો...

20 જુલાઇ, (SportsMirror.in), મુંબઇ : ઓગષ્ટ મહિનાની 27મીથી શરૂ થનારા વર્ષના ચોથા અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ US ઓપનમાં આ વખતે ટેનિસના ઇતિહાસમાં સૌથી વધુ...

જોકોવિચે મેરેથોન મેચ કેવિન એંડરસનને હરાવી ચોથું વિમ્બલડન ઓપનનું ટાઇટલ જીત્યું

16 જુલાઇ, (SportsMirror.in), મુંબઇ : ટેનીસ જગતના દિગ્ગજ અને પુર્વ વર્લ્ડ નંબર વન ખેલાડી Novka Djokovic એ રોમાંચક બનેલી ફાઇનલ મેચમાં મેરાથોન મેન આફ્રિકાના કેવિન...

આજે વિમ્બલડન ઓપનમાં ટેનીસ દિગ્ગજ નડાલ અને યોકોવિચ વચ્ચે હાઇ વોલ્ટેજ...

13 જુલાઇ, (SportsMirror.in), મુંબઇ : વિમ્બલડન ઓપનમાં ક્વાટર ફાઇનમાં મોટો અપસેટ સર્જાયો હતો. જેમાં સાઉથ આફ્રિકાના કેવિન એન્ડરસને સવા ચાર કલાક સુધી ચાલેલી પાંચ...

Breaking News

STAY CONNECTED

9,039FansLike
0FollowersFollow
0FollowersFollow

Headlines

અમે કપિલ પાજીને ગાંડો ગણતા હતા

બોલિવુડના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર કબીર ખાન હાલ ભારતે જીતેલા પહેલા વર્લ્ડ કપને લઇ ફિલ્મ બનાવી રહ્યા છે. દરમ્યાન ટીમના ખેલાડી ૧૯૮૩ના વર્લ્ડ કપની યાદો...

ક્રિકેટના જન્મદાતા ગણાતા દેશના લોકો જ ક્રિકેટને બોરીંગ રમત ગણાવી

હાલમાં જ કરવામાં આવેલા સર્વામાં ક્રિકેટને લઇને એક ચોકાવનારું રીઝલ્ટ સામે આવ્યું છે. જેમાં એક રિસર્ચ પ્રમાણે બ્રિટનના 39% લોકોને ગોલ્ફની રમત દુનિયાની સૌથી...

વિવાદો અને બબાલો બાદ બેન સ્ટોક્સ માટે આવ્યા ખુશીના સમાચાર

ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ હાલમાં વિવાદોના ઘેરામાં છે. આની વચ્ચે તેમના માટે એક સારી ખબર આવી છે. ટૂંક જ સમયમાં તે પોતાની ગર્લફ્રેન્ડની...