Press "Enter" to skip to content

Posts published in “Cricket”

બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા પહેલી ઇનીંગ્સમાં 326માં ઓલઆઉટ, ઇશાંતની 4 વિકેટ

પર્થ (SportsMirror.in) : ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાય રહેલ શ્રેણીની બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા બીજા દિવસે 326 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. ભારત તરફથી ઇશાંત શર્માએ 4 વિકેટ…

એડિલેડમાં પહેલી ટેસ્ટ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયાએ જાહેર કરી પોતાની ટીમ

મુંબઇ (SportsMirror.in) : 6 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થઇ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ માટે બંને ટીમોએ પોતાની ટીમો જાહેર કરી લીધી છે. જેમાં…

IPLની દિલ્હી ટીમ હવે આ નવા નામ સાથે મેદાન પર ઉતરશે

મુંબઇ (SportsMirror.in) : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ને હવે 3થી 4 મહિના બાકી છે. ત્યારે આઇપીએલની દિલ્હી ટીમે પોતાના નવા નામની જાહેરાત કરી છે. દિલ્હી ડેયરડેવિલ્સે હવે પોતાનું…

ટીમ ઇન્ડિયાના આ ઓપનરે ક્રિકેટને અલવિદા કહ્યું અને હવે રાજકારણમાં સક્રિય થઇ શકે છે

મુંબઇ (SportsMirror.in) : આંતરરાષ્ટ્રીય ક્રિકટમાંથી છેલ્લા 2 વર્ષથી બહાર રહેલા ગૌતમ ગંભીરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતીની જાહેરાત કરી છે. ઓપનિંગ બેટ્સમેન ગંભીરે મંગળવાર (4 ડિસેમ્બર) પોતાના ફેસબુક…

ક્રિકેટથી દુર રહેવા છતાં હાલ ધોનીએ મેળવી બેવડી સિદ્ધી

1 ડિસેમ્બર, (SportsMirror.in), મુંબઇ : ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની હાલ ક્રિકેટથી દૂર છે. તમામને ખ્યાલ જ હશે કે ધોનીને ક્રિકેટની સાથે ફુટબોલની…

અભ્યાસ મેચ : 5 બેટ્સમેનોની અડધી સદીની મદદથી ભારતે 358 રન કર્યા

30 નવેમ્બર (SportsMirror.in), મુંબઇ : ભારત અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા 11 વચ્ચે અભ્યાસ મેચમાં (Practice Match) પહેલા દિવસે વરસાદના કારણે રદ્દ થયા બાદ બીજા દિવસે રમત…

કોચ રમેશ પવારે મિતાલી રાજ પર મુક્યો આવો ગંભિર આરોપ

29 નવેમ્બર, (SportsMirror.in), મુંબઇ : મહિલા ટી20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં મિતાલી રાજને ટીમની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખ્યા બાદ વિવાદ વધુને વધુ આગળ વધી રહ્યો છે. હાલમાં…

મિતાલી રાજનો BCCIને લેટર બોમ્બ : રમેશ પવારે મારૂ અપમાન કર્યું છે

28 નવેમ્બર (SportsMirror.in), અમદાવાદ : મહિલા ટી20 વર્લ્ડ કપની સેમી ફાઇનલ મેચમાં ભારતીય ટીમમાંથી મિતાલી રાજનો સમાવેશ ન કરતા વિવાદ વધી ગયો છે. જેને પગલે મિતાલી…

ટીમમાં રમશે નહી પણ આ દિગ્ગજો ભારત સામેની ટેસ્ટ સીરિઝમાં કાંગારૂ ટીમને કરશે મદદ

મુંબઇ (SportsMirror.in) : ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ભારતીય ટીમે ખરાબ નહી પણ સારી શરૂઆત કરી છે. ત્રણ મેચની ટી20 સીરિઝ 1-1થી ડ્રો રહી છે. ત્યાર બાદ હવે…

ત્રીજી ટી20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવતાની સાથે બનાવ્યા અનેક રેકોર્ડસ

મુંબઇ (SportsMirror.in) : ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાયેલી ટી20 શ્રેણી 1-1થી ડ્રો રહી હતી. ત્રીજી અને નિર્ણાયક ટી20 મેચમાં ભારતના સુકાની વિરાટ કોહલીએ શાનદાર અણનમ…