SportsMirror.in
  • Home
  • Cricket
  • Cricket World Cup 2019
  • Football
  • Tennis
  • Badminton
  • Leagues
    • IPL
    • ISL
    • PKL
  • More Sports
    • Athletics
    • Basketball
    • Boxing
    • Golf
    • Hockey
    • Kabaddi
    • Racing
    • Shooting
    • Snooker / Billiards
    • Swimming
    • Asian Games
    • Table Tennis
    • Wrestling
    • Other Sports
    • FIFA World Cup 2018
  • Contact Us
No Result
View All Result
  • Home
  • Cricket
  • Cricket World Cup 2019
  • Football
  • Tennis
  • Badminton
  • Leagues
    • IPL
    • ISL
    • PKL
  • More Sports
    • Athletics
    • Basketball
    • Boxing
    • Golf
    • Hockey
    • Kabaddi
    • Racing
    • Shooting
    • Snooker / Billiards
    • Swimming
    • Asian Games
    • Table Tennis
    • Wrestling
    • Other Sports
    • FIFA World Cup 2018
  • Contact Us
No Result
View All Result
SportsMirror.in
No Result
View All Result
Home Cricket

ભારતના આ યુવા ક્રિકેટર પૃથ્વી શોએ અનોખી સિદ્ધી મેળવી રચ્યો ઇતિહાસ

Editor by Editor
October 15, 2018
in Cricket, Featured Stories
0
ભારતના આ યુવા ક્રિકેટર પૃથ્વી શોએ અનોખી સિદ્ધી મેળવી રચ્યો ઇતિહાસ

Photo Source : Google

0
SHARES
11
VIEWS
Share on FacebookShare on Twitter

15 સપ્ટેમ્બર, (SportsMirror.in), મુંબઇ : ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝને 2 ટેસ્ટની સીરીઝ 2-0 થી જીતી લઇને ઘર આંગણે સતત 10 ટેસ્ટ સીરીઝ જીતવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. તો આ સીરીઝમાં મુંબઇના યુવા બેટ્સમેન Prithvi Shaw એ ભારતીય ટીમમાં ડેબ્યુ કર્યું હતું. પોતાની પહેલી જ ટેસ્ટમાં સદી અને બીજી ટેસ્ટમાં અડધી સદી ફટકારીને પૃથ્વીએ શાનદાર પ્રદર્શન કરીને તમામને પોતાની તરફ આકર્ષ્યા હતા. આમ પૃથ્વી શો “મેન ઓફ ધ સીરિઝ” જાહેર થયો હતો. પૃથ્વી શોએ બીજી ટેસ્ટમાં વિજયી શોટ લગાવતાની સાથે જ એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

બે મેચની ટેસ્ટ શ્રેણીમાં પૃથ્વીએ 118.50ની એવરેજથી 237 રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ સામે 134, 70 અને અણનમ 33 રનની ઇનિંગ્સ રમી શો એ સાબિત કરી દીધું છે કે તે લાંબી રેસનો ઘોડો છે.

પૃથ્વી શોના નામે રહ્યા આ રેકોર્ડસ
વેસ્ટ ઇન્ડીઝ સામે ડેબ્યુ ટેસ્ટમાં મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ મેળવનાર પૃથ્વી શો ત્રીજો ભારતીય ક્રિકેટર બન્યો છે. આ પહેલા 2011માં અશ્વિન અને 2013માં રોહિત શર્માએ આવી સિદ્ધિ મેળવી હતી. ખાસ વાત એ છે કે ત્રણેય વખત ભારતે 2-0થી શ્રેણી જીતી હતી.

તો ભારતનો સૌરવ ગાંગુલી પણ ડેબ્યુ ટેસ્ટમાં મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો. ગાંગુલીએ 1996માં ઇંગ્લેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી. તે સમયે ગાંગુલી ડેબ્યુ ટેસ્ટમાં મેન ઓફ ધ સિરીઝ બનનાર વર્લ્ડનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો.

Tags: Cricket newscricket news in gujaratigujarati sports newsNewsPrithvi ShawPrithvi Shaw at HyderabadPrithvi Shaw at Rajkotsports newssports news in gujarati
Previous Post

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાનના આ સુકાનીને પાછળ પાડ્યો

Next Post

સુકાની વિરાટ કોહલીએ આ બે યુવા ક્રિકેટરોના કર્યા ભરપેટ વખાણ

Editor

Editor

Next Post
સુકાની વિરાટ કોહલીએ આ બે યુવા ક્રિકેટરોના કર્યા ભરપેટ વખાણ

સુકાની વિરાટ કોહલીએ આ બે યુવા ક્રિકેટરોના કર્યા ભરપેટ વખાણ

Let’s Get Social

  • 9.3k Fans
  • 56 Followers
  • 147 Followers

Popular

  • વર્લ્ડ કપ 2019નો સંપુર્ણ કાર્યક્રમ જાહેર, રાઉન્ડ રોબીન પ્રમાણે ભારત 6 મેદાન પર 9 લીગ મેચ રમશે

    વર્લ્ડ કપ 2019નો સંપુર્ણ કાર્યક્રમ જાહેર, રાઉન્ડ રોબીન પ્રમાણે ભારત 6 મેદાન પર 9 લીગ મેચ રમશે

    1 shares
    Share 1 Tweet 0
  • ભારતનો વર્ષ 2018-19 નો ક્રિકેટ કાર્યક્રમ જાહેર, વર્લ્ડ કપ સુધી ભરચક રહેશે કાર્યક્રમ

    0 shares
    Share 0 Tweet 0
  • મહિલા ટી20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડને 8 વિકેટે હરાવી ઓસ્ટ્રેલિયા ચોથીવાર ચેમ્પિયન બન્યું

    11 shares
    Share 11 Tweet 0
  • ICC World Cup 2019 : ઇંગ્લેન્ડ સામેના નબળા પ્રદર્શન બાદ પાકિસ્તાન ટીમમાં મોટા ફેરફાર

    0 shares
    Share 0 Tweet 0
  • પ્રો કબડ્ડીની છટ્ઠી સિઝન માટે 422 ખેલાડીઓની હરાજી થશે

    0 shares
    Share 0 Tweet 0
SportsMirror.in

SportsMirror.in is Hyperlocal News Platform which brings you the latest updates of Sports World.

Latest

ટીમ ઇન્ડિયાના આ 5 ધુઆધાર ક્રિકેટરોના છે જન્મદિવસ, તમામ એકથી એક ચઢીયાતા
Cricket

ટીમ ઇન્ડિયાના આ 5 ધુઆધાર ક્રિકેટરોના છે જન્મદિવસ, તમામ એકથી એક ચઢીયાતા

by Editor
December 6, 2019
0

Ahmedabad (SportsMirror.in) : ભારતીય ક્રિકેટ ટીમ માટે 6 ડિસેમ્બર ઘણી મહત્વની છે. કારણ કે પાંચ ભારતીય (Indian Cricketer) ક્રિકેટરોના આજે...

Read more

Like Us on Facebook

Copyright © 2019 SportsMirror. All Rights Reserved.

No Result
View All Result
  • Home
  • Cricket
  • Cricket World Cup 2019
  • Football
  • Tennis
  • Badminton
  • Leagues
    • IPL
    • ISL
    • PKL
  • More Sports
    • Athletics
    • Basketball
    • Boxing
    • Golf
    • Hockey
    • Kabaddi
    • Racing
    • Shooting
    • Snooker / Billiards
    • Swimming
    • Asian Games
    • Table Tennis
    • Wrestling
    • Other Sports
    • FIFA World Cup 2018
  • Contact Us

Copyright © 2019 SportsMirror. All Rights Reserved.