Mumbai (SportsMirror.in) : કોરોના વાયરસનો કહેર (Corona Virus) વિશ્વભરમાં છે. ત્યારે ભારતમાં પણ તેના કહેરને રોકવા માટે 21 દિવસનુ લોકડાઉન કરવામાં આવ્યું છે. જેને પગલે ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્માએ લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે. સાંભળો વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્માએ લોકોને શું અપીલ કરી…