Home More Sports WWE ના પૂર્વ ચેમ્પિયને RAWની મેચ દરમિયાન કર્યો John Cena નો ફેમસ...

WWE ના પૂર્વ ચેમ્પિયને RAWની મેચ દરમિયાન કર્યો John Cena નો ફેમસ મૂવ

2818
0
WWE Start John Cena

Mumbai (SportsMirror.in) : WWE માં ઘણા સફળ ખેલાડીઓ છે કે જેમના કંઇક અલગ મૂવ્સ રહેલા છે. તમને અમુક વાર જોયું હશે કે ઘણા ખેલાડીઓ એકબીજાના મૂવ્સનો ઉપયોગ કરતા હોય છે. જો આ બાબતે જોઇએ તો જૈસે સ્પીયર, આ મૂવનો ઉપયોગ બતિસ્તા, ગોલ્ડબર્ગ, રોમન રેંસ, રાયો અને વુમન્સમાં શાર્લેટ પણ કરે છે. આ સીવાય (WWE) અન્ય ઘણા મોટા ખેલાડીઓ અલગ-અલગ જેવા કે ચોકસ્લેમ, ટ્રિપલ એચની પૈડગ્રી વગરેને નો ખેલાડીઓ અવારનવાર ઉપયોગ કરતા રહેતા હોય છે. ત્યારે હાલમાં જોન સીનાનો મૂબ વાઇલર થઇ રહ્યો છે.

ખરેખરમાં બન્યું એવું કે RAWની એક મેચ દરમિયાન આર ટ્રુથ દ્વારા દિગ્ગજ ખેલાડી જોન સીનના ફેમસ મૂવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે જે ખૂબજ વાયરલ થયો હતો. તમને જણાવી દઇએ કે જોન સીના WWEની મેચ સીવાય હોલિવૂડમાં પણ એક સફળ અભિનેતા છે. હાલમાં જ તેઓ ફાસ્ટ એન્ડ ધ ફ્યૂરિયસ ફ્રેન્ચાઇઝના 9માં ભાગમાં એકદમ દમદાર રોલમાં જોવા મળી રહ્યા છે. તેઓ આ ફિલ્માં એક પ્રકારે વિલનની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. તેમની આ ફિલ્મનું ટ્રેલર ખૂબજ ધૂમ મચાવી રહ્યું છે અને ખાસ કરીને તો તેમની આ ફિલ્મને લઇને તેમના ફેન્સમાં વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : કોણ છે WWE નો આ વર્ષનો અસલી સુપર સ્ટાર ?

હાલમાં ટ્રુથ સૌથી વધારે લોકપ્રિય સુપરસ્ટાર્સમાં ના એક છે. તેમની લોકપ્રિયતા આખા વિશ્વમાં ફેલાયેલી છે. તેઓ પોતાની દરેક મેચ સાથે પોતાના ફેન્સને અચૂક મનોરંજન આપે છે. તેઓ પોતાની કોમેડીથી પણ લોકોનું મનોરંજન અવારનવાર કરતા રહેતા હોય છે. કાર્મેલા અને ટ્રુથની જોડીને લોકો દ્વારા ખૂબજ પસંદ કરવામાં આવે છે. હવે જોવાનું એ રહશે કે જોન સીના હવે આ મામલે કેવી પ્રતિક્રિયા આપે છે.